ઓગસ્ટ ૫

તારીખ

૫ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૧૭મો (લિપ વર્ષ દરમ્યાન ૨૧૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૪૮ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૮૭૪ – જાપાને તેની પોસ્ટ બચત યોજના શરૂ કરી.
  • ૧૮૮૪ – સ્ટેચ્યુ ઓફ લિબર્ટી માટેનો પાયો ન્યૂયોર્ક હાર્બરમાં બેડલોના ટાપુ (વર્તમાન લિબર્ટી ટાપુ) પર મૂકવામાં આવ્યો.
  • ૧૯૦૧ – પીટર ઓ’કોનોરે લાંબી કૂદમાં ૭.૬૧૩૭ મીટર (૨૪ ફૂટ ૧૧.૭૫) નો વિશ્વ કિર્તીમાન બનાવ્યો, જે ૨૦ વર્ષ સુધી અણનમ રહ્યો.
  • ૧૯૬૨ – રંગભેદનીતિ: નેલ્સન મંડેલાને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. (તેમને ૨૭ વર્ષ જેલમાં ગાળ્યા અને ૧૯૯૦માં મુક્ત કરવામાં આવ્યા.)
  • ૧૯૬૨ – અમેરિકન અભિનેત્રી મેરિલિન મનરો માદક દ્રવ્યોના વધુ પડતા સેવનથી તેના ઘરે મૃત હાલતમાં મળી આવી.
  • ૧૯૬૫ – પાકિસ્તાની સૈનિકોએ સ્થાનિક લોકોના વેશમાં નિયંત્રણ રેખા પાર કરતાં ૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ શરૂ થયું.
  • ૨૦૧૯ – જમ્મુ અને કાશ્મીર પુનઃગઠન કાયદો, ૨૦૧૯ અંતર્ગત જમ્મુ-કાશ્મીર (રાજ્ય)ના વિશેષ દરજ્જાને રદ કરીને રાજ્યને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવામાં આવ્યું.
  • ૨૦૨૦ – અયોધ્યાની વિવાદિત ભૂમિ પર મંદિર બનાવવાની તરફેણમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાના ચુકાદા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિમાં અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ સમારોહમાં યોજાયો.

જન્મ

અવસાન

  • ૨૦૦૦ – લાલા અમરનાથ, ભારત તરફથી પ્રથમ ટેસ્ટ સદી ફટકારનાર ક્રિકેટર (જ. ૧૯૧૧)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


🔥 Top keywords: ભગત સિંહનવરાત્રીમુખપૃષ્ઠમહાત્મા ગાંધીવિશેષ:શોધવૈશ્વિક આબોહવા પરિવર્તનગરબાગુજરાતચન્દ્રઘંટાભારતના રાષ્ટ્રપતિઓની યાદીનવદુર્ગાભારતનું બંધારણગુજરાત વિધાનસભાભારતકૂષ્માંડાગુજરાતના રાજ્યપાલોગુજરાતના જિલ્લાઓવાયુનું પ્રદૂષણબાબાસાહેબ આંબેડકરભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનર્મદપાણીનું પ્રદૂષણગુજરાતી ભાષાનરેન્દ્ર મોદીવલ્લભભાઈ પટેલઅબ્દુલ કલામનરસિંહ મહેતાક્રાંતિભારતીય સંસદઅમદાવાદગુજરાતી સાહિત્યગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોપૃથ્વીભારતના રાષ્ટ્રપતિભારતીય અર્થતંત્રભારતનો ઇતિહાસગૌતમ બુદ્ધઝવેરચંદ મેઘાણીપન્નાલાલ પટેલ